STORYMIRROR

Chhaya Khatri

Abstract

3  

Chhaya Khatri

Abstract

નફરત

નફરત

1 min
152

 પ્રેમ તો હું તને જ કરીશ,

તારી નફરત પણ મંજૂર મને,


તેં જ શીખવ્યો પાઠ પ્રેમનો,

આપણાં થકી આ ઘર મારું,


 હવે ખાલી રહ્યું મારું જ,

 આપણો હતો સુખી સંસાર,


એમાં આવ્યો દુઃખનો ડુંગર,

પેલી આવી જીવનમાં તારી,


 પ્રેમના સાગરમાં ભરાઈ નફરત,

સાગર તો ભર્યો ખારો ખારો,


પચશે નહીં, મને દીધો જાકારો,

કહેવાય છે એક કહેવતમાં

જેને કોઈ ના પહોંચે એને પેટ પહોંચે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract