STORYMIRROR

Mulraj Kapoor

Inspirational Others Children

4  

Mulraj Kapoor

Inspirational Others Children

સરોવર

સરોવર

1 min
389

ટીપે ટીપે સરોવર ભરાય, 

જળ તો એના મીઠાં કહેવાય, 

પાળે વનરાઈઓ લહેરાય, 

બેસી પાળે શાંતિ અનુભવાય,


દરિયો નથી એ જે ઘુઘવાય, 

સ્વભાવમાં સદા શાંત દેખાય, 

એનું સ્નાન તો પવિત્ર ગણાય, 

ભગવાન સાથે નાતો જણાય,


કુદરતનું એ બચત ખાતું, 

ભલેને તે ટીપે ટીપે ભરાતું, 

આવક થોડી પણ લાબું ચાલે, 

બચાવો આજે વાપરો કાલે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational