STORYMIRROR

Jagruti rathod "krushna"

Inspirational Others Children

4  

Jagruti rathod "krushna"

Inspirational Others Children

કર્મ

કર્મ

1 min
418

ફ્ળ મળે કે ના મળે,

તું બસ તારું કર્મ કર,

આંસુ લૂછી કોઈ આંખના,

ઉરે એને આનંદ તું ભર,


ચીંધી સાચો રાહ ભટક્યાને,

મંઝિલ એની આસાન કર,

નાથ બની શકે અનાથનો,

જીવન કોઈ ઉજાગર કર,


અન્યાય સામે ઉઠાવ અવાજ

સાચો સલાહકાર તું બન,

ભૂખ્યાને અન્ન, તરસ્યાને જળ,

કામ છે પુણ્યનું થાય તો કર,

જીવનધન્ય બને મરણ સરળ,

કર સત્કર્મ, ભાથું તું ભર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational