૨૦૨૧ તો
૨૦૨૧ તો
શું કહું હું ? વાત કરું તો પણ શા કામની હવે ?
કે હવે તો જતુું રહ્યું ૨૦૨૧,
વાતો અને યાદો ઘણી છે ૨૦૨૧ ની
પણ એ ખાલી એક સ્વપ્ન બની ગયું,
જતું તો રહ્યું છે ૨૦૨૧ હવે
પણ સાથે-સાથે ઘણું બધું આપી લઈ ગયું છે,
જીવનનું એક બાયોકેમેસ્ટ્રી બની ગયું હતું ૨૦૨૧
જે સમજાયું તો બહુ નહીં પણ આવીને જતું રહ્યું,
જીવનની અમુક પળો ખાસ-ઉદાસ બનાવી ૨૦૨૧એ
ખબર જ ના રહી કે શરૂ થઈને જોત-જોતામાં પૂરું પણ થઈ ગયું
નવા એક કોવિડનો સ્ટેજ વેરિયન્ટ આપી ૨૦૨૧
માસ્ક, વેેેેેેક્સિન આપી જતું રહ્યું,
શરીરમાં નાખેલ મેડીસીનની જેમ બની ગયુું ૨૦૨૧
જેેેને ફરી લાવી શકાતું નથી,
ઘણા બધા જીવનનાં સાર શીખવી ગયું ૨૦૨૧ મને
પણ એ સારમાં પણ જીવન જીવતા શીખવાડતું ગયું
આમ જ ૨૦૨૧ પુરું પણ થઈ ગયું.