STORYMIRROR

pooja dabhi

Action Classics Inspirational

4.0  

pooja dabhi

Action Classics Inspirational

હે કાન્હા

હે કાન્હા

2 mins
22

હે કાન્હા' એને પ્રેમ  જ નતો મારાથી,પ્રેમ તો મને હતો એમાંથી એટલેજ હુ એની સાથે હતી એ નતો મારી સાથે
 આજે એક મહિનો થઈ ગયો,કાન્હા જે દિવસે એ મારા અને એના પરિવાર સાથે બેઠો હતો ને મારી સામેજોય ને હસ્તો હતો ,
આજે એક મહિનો થઈ ગયો જે દિવસે મારા અને એના પરિવાર સામે બેઠી ને હુ રડી હતી,
આ પ્રેમ જ નતો કાન્હા કેમ્ કે પ્રેમ થોડો પણ હોત તો એ કદાચ બેય ના પરિવાર સામે બેઠી ને હસ્તો ન હોત,એને બધા સામે બેઠી ને કેટલો સામાન્ય જવાબ આપ્યો હસતા મોઢે કે મારે તારી સાથેકાંઈ હતું નઈ ,હુ તને ઓળખતો નય.
આજ એ દિવસ જે મહિના પેલા મારી ખુશી માટે મારા મમ્મી પ્પપા રડ્યા હતા કે બેટા એને તાર સાથે ટાઈમ કર્યો ,એને તને પ્રેમ નતો કર્યો.
પ્રેમ હોત તો અના મોઢા પર થોડી ક નિરાશા હોત,પણ આતો બધા સામે મને રડાવી પોતે હસ્તો જ રહ્યો બેઠો બેઠો અને કેતો ગયોકે હુ એના માટે કાઈ હતી જ નય.એપ્રેમ નતો કાન્હા અને એને હુ પ્રેમ સમજી બેઠી,
કાન્હા પ્રેમ તો નિસ્વાર્થ હોઈ ને,તો એ કેમ સ્વાર્થી નીકળ્યો ને મને તે ઓળખાવ્યો નય
કાન્હા પ્રેમ માં એક બીજા ના આંખ માં આસું પણ ન જોય શકે,તો એ કેમ મારી સાથે ટાઈમ પાસ કરી ગયો
કાન્હા પ્રેમ મે ક્યારેય કાઈ મેળવવાની આશા તો નથી રાખી તો મારું કેમ બધું જતું રયુ અને એનું કાઈ ન ગયું પ્રેમ માં મારું કેમ બધું ગુમાવ્યુ ,એનું બધું એમજ રયુ કેકેમ કાન્હા કેમ?



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Action