સમય સાથે બદલાય છે
સમય સાથે બદલાય છે
સમય સાથે બદલાય છે લોકો
સમય સાથેબદલાય છ લાગણીઓ
એક ટાઈમે જે બોલે છે નય થયે દૂર કસમ થી
એજ સમય સાથે દૂર થય જાય છે
બોલે છે એક ટાઈમે નય મૂકું સાથ તારો
એ સ્વાર્થ પૂરો થતા અજનબી બની જાય છે
બોલે છે એક ટાઈમે હશે પરિસ્થિતિ કોઈ પણ
હુ જોડે રશ તારી
એજ આજે જરૂર સમય સમય સાથે બદલાય ગયું
કેવો યુગ છે આજે જ્યા હર એક્ પળ
સમય સાથે માણસ બદલાય છે
