Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

pooja dabhi

Inspirational

3  

pooja dabhi

Inspirational

હેપ્પી વુમન લાઈફ

હેપ્પી વુમન લાઈફ

1 min
5


હેપ્પી તો હર એક દિવસ હોય જ છે

પણ જેની સાથે એક સ્ત્રી હોય છે ને,

એની તો લાઈફ જ સુંદર હોય છે.


જેમ હર વર્ષ 'વુમન ડે' સેલિબ્રેટ કરીએ છીએ ને,

એજ રીતે જો હર એક દિવસ વુમનને માન આપશો,

તો કયારેય તમને હારવા નહી દે.


પછી ભલેને એ પોતાનું ભુખ, ઉેઘ,

બધુંજ ભુલીને, તમને હુફ આપે.


બધા બોલીને જતા રહે છે કે સ્ત્રીને કંઈ કામ ન હોય,

ઘરસંસાર સંભાળવા સિવાય,

પણ એજ ઘર ચલાવનાર તો જુઓ.


આજે હર એક જગ્યાએ પોતાના સપનાની ગાડી ચલાવી જીવન જીવે,

કહે તો બઘા જ છે કે વુમનનું કંઈ કામ નહિ,

તો એના જેમ જીવી તો જુઓ કયારેક.


એના જેમ ઘર સંભાળી તો જુઓ, 

કયારેક તમારી જેમ 'સન્ડે' એને પણ આપી તો જુઓ,

બધી જ બહેનો ને હેપ્પી 'વુમન ડે'ની શુભેચ્છાઓ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational