ઓય હમસફર
ઓય હમસફર
ઓય હમસફર તને ખબર છે
તું મારામાં કેટલો વસી ગયો છે હે
જો તને આ કે'વું સરળ નથી પણ થોડું કહીશ તો પણ,
મને પેલા વધુ કાંઈ પડી ન હતી કે હું તારી જોડે રહું,
પણ અચાનક મારી લાઈફ તારી કેમ થઈ ગઈ એ જ ખબર ન રહી,
પે'લા તને મળવું, બોલવું, યાદ કરવું પણ ન'તુું પસંદ
પણ ખબર નહીઁ કેમ તું દિવસના દરેક કલાક યાદ આવવા લાગ્યો,
તું મારો હમસફર છે, હું મારી લાઈફ માનું છું તને
પણ ખબર નહીઁ તને શું થઈ જાય છે વારંવાર કે તું ક્ષણિકમા ભૂલી જાય છે કે હું શું તારા માટે
ઓય તું સાંભળે છે મારી બધી વાત કે નહીં હે.
