STORYMIRROR

pooja dabhi

Inspirational Children

3  

pooja dabhi

Inspirational Children

સમજણ નાની

સમજણ નાની

1 min
121

આ દુનિયા છે બહુ મોટી બધી, 

અને દુનિયાની સમજણ છે નાની એવી

આ દુનિયા છે બહુ મોટી બધી

અને સમજણ છે નાની એવી,


સમયની હર એક પળને માણી લીધી

તો પણ જંગને જીતી લીધી

અને સમયની એક ક્ષણ પણ ગુમાવી

તો જીતેલ પાસા પણ હારી લીધા,

બસ એ જ તો એક દુનિયાની નાની સમજણ લીધી,


આ દુનિયા છે બહુ મોટી બધી

અને સમજણ છે નાની એવી

લોકોના દિલ તો દુનિયાથી પણ મોટા છે

પણ મન સાવ મોકળા છે

 દુનિયાની જંગને જાણીને પણ

હારી જતી જગતની રીત છે

એવી ખોટી ગેરસમજણની પ્રીત છે,


આ દુનિયાતો બહુ મોટી બધી

અને સમજણ છે નાની એવી

જયારે જાણી તો લીધા લોકોના જુઠાં બોલી બોલ

ત્યારે જ સુલજાઈ ગયા મનનાં ખોટાં વ્હેમ

આ દુનિયા છે બહુ મોટી બધી

અને દુનિયા છે સમજણ છે નાની એવી

અને લોકોની સમજણ છે નાની એવી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational