એક નફરત આવી પણ
એક નફરત આવી પણ
કે એક નફરત કંઈક આવી પણ છે
એ જોવે મને રોજ છે
છતાં મારી નજર ની સામે કયારેય નથી આવતો ,
એક નફરત કંઈક આવી પણ છે
મારી id ને ચેક વાંરમ વાર કરે છે
અને સ્ટોરી મારી બીજી id માંથી જોવે છે
એક નફરત કંઈક આવી પણ છે
મારા પર નજર બધી રાખે છે
અને દિવસે બ્લોક કરી રોજમોડી રાતે અનબ્લોક કરે છે
એક નફરત કંઈક આવી પણ છે
મારા પર નજર બધી રાખે છે
અને એ વિચારે એમ છે કે મને કઈ ખબર જ નથી...
એક નફરત કંઈક આવી પણ છે
મારા વિશ્વાસ ને સાચો રોજ કરે છે
અને એના ego ને રોજ એ આસાની થી વધારે છે
એક નફરત કંઈક આવી પણ છે
મારી લાઈફ ને અઘરી બનાવતો જાય છે
અને મેલો સંગ વધારતો જાય છે
એક નફરત કંઈક આવી પણ છે
મારા મેસેજ કરવા પાછળ મારા ઘરે કોલ કરે છે
અને માંગુ મારો ન્યાય તો મોઢું એના ઘરે સન્તાડે છે
એક નફરત કંઈક આવી પણ છે
મારા પ્રેમ ને અન્યાય સાબિત એ કરે છે
અને ચાલાકી વાપરી કાળુ કલન્ક પ્રેમને લગાડે છે
એક નફરત કંઈક આવી પણ છે
જે પ્રેમ અને નફરત ને સમજાવા પણ નથી દેતી
-pooja dabhi 🔏

