STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

4  

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

નજર

નજર

1 min
346

તારા સુંદર નયનો જોઈને, વશ થઈ જવુ છે મારે,

મધુરી તારી સૂરત જોઈને, દિલ ખોઈ દેવું છે મારે,


સ્વપ્નમાં તુજને જોઈને, ધાયલ બનવું છે મારે,

નિંદ્રામાં સતાવતી જોઈને, કાયમ તડપવું છે મારે,


મધુર તારું સ્મિત જોઈને, નજર મેળવવી છે મારે,

પ્રેમભર્યો ઈશારો જોઈને, દિલમાં વસવું છે મારે,


નિખરતું તારૂં યોવન જોઈને, મદહોંશ બનવું છે મારે

યોવનની અંગડાઈ જોઈને, પાગલ બનવું છે મારે,


મારી સમીપ આવતી જોઈને, ત્ ત્ થે ઈ નાચવું છે મારે.

દિલમાં તને વસાવી "મુરલી" જીવન મહેંકાવું છે મારે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama