Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dipakbhai Makwana

Classics

3.5  

Dipakbhai Makwana

Classics

મારી કવિતા

મારી કવિતા

1 min
119


દિલની અંદરનો અવાજ એટલે મારી કવિતા,

હર ક્ષણ કહું હુ મારી કવિતા,


લખું કે ના લખું હું કાગળ ઉપર તોય બને મારી કવિતા,

હૈયામાંથી જે નીકળે શબ્દ તે મારી કવિતા,


જનમી ને કરૂ પહેલી કવિતા ,

રડીને સંભળાવું હું માને પહેલી કવિતા,


 ના બોલું કે ના લખું તોય આંખોથી કહું હું પ્રિયતમાને કવિતા,

આંખોની ભાષામાં કહું હું મારી કવિતા,


છેલ્લા શ્વાસ લેતી વખતે ઈશ્વરને કરૂ હું પ્રાર્થના તે મારી કવિતા,

મર્યા પછી પણ લોકોના દિલની કિતાબમાં  

કાયમ યાદ રહુ "દીપ" હું તે મારી અંતિમ કવિતા.


Rate this content
Log in

Similar gujarati poem from Classics