STORYMIRROR

Meera Parekh vora

Classics

3  

Meera Parekh vora

Classics

દ્રોપદી

દ્રોપદી

1 min
128

ભરી સભામાં અપમાનિત થાય છે દ્રોપદી,

તો પણ માન ને હકદાર છે દ્રોપદી.


અપવિત્રતાનું ઉદાહરણ કહેવાય છે દ્રોપદી,

તો પણ પવિત્રતાનું પ્રમાણ આપવામાં આગળ છે દ્રોપદી.


અધર્મી કહેવાય છે દ્રોપદી,

પણ ધર્મની સ્થાપનાનું મૂળ છે દ્રોપદી.


અન્ય પુરુષો માટે દુરાચારી છે દ્રોપદી,

પણ કૃષ્ણ માટે એની નિર્દોષ સખી છે દ્રોપદી.


Rate this content
Log in

Similar gujarati poem from Classics