STORYMIRROR

Meera Parekh vora

Inspirational

3  

Meera Parekh vora

Inspirational

મમ્મી - પપ્પા

મમ્મી - પપ્પા

1 min
436

તારા ખોળે તો મને આરામ છે મમ્મી...

તમારા ખભે તો જીવવાની મજા છે પપ્પા...


તારા ખીજવવા પર તો સુકુન છે મમ્મી....

તમારા મનાવવા પર તો માન છે પપ્પા...


તારી રોક - ટોક પર તો મજા છે મમ્મી...

તમારી દીધેલી આઝાદી પર તો નાઝ છે પપ્પા...


તારી મારવાની રીતમાં તો પ્રેમ છે મમ્મી...

તમારા બચાવવાની રીતમાં તો પ્રેમ આવે છે પપ્પા..


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational