મનગમતું જીવન મળ્યું
મનગમતું જીવન મળ્યું
થોડી મહેનત કરીને મને તો,
મનગમતું જીવન મળ્યું.....
થોડી મુશ્કેલી સામે લડી મને તો,
મનગમતું જીવન મળ્યું....
થોડા દુઃખ જોયા પછી મને તો,
મનગમતું જીવન મળ્યું....
થોડી ખુશી લોકોને આપી પછી મને તો,
મનગમતું જીવન મળ્યું....
થોડા લોકોનો સાથ મળ્યા પછી મને તો,
મનગમતું જીવન મળ્યું....
થોડા જીવનમાં સંઘર્ષો કર્યા પછી મને તો,
મનગમતું જીવન મળ્યું....
