STORYMIRROR

Meera Parekh vora

Others

4  

Meera Parekh vora

Others

ભગવાન તુ જોવે છે ને ?

ભગવાન તુ જોવે છે ને ?

1 min
243

લોકો વાતે વાતે ખોટું બોલે છે,

ભગવાન તું જોવે છે ને !


સાચા લોકોને કપટીઓ હેરાન કરે છે,

ભગવાન તુ જોવે છે ને !


અમીરો દયા ખાવાનું ભૂલે છે,

ભગવાન તુ જોવે છે ને !


બધા સ્વાર્થી બનતા જાય છે,

ભગવાન તુ જોવે છે ને !


માણસો જ માણસાઈ ભૂલતા જાય છે,

ભગવાન તુ જોવે છે ને !


Rate this content
Log in