STORYMIRROR

Meera Parekh vora

Romance Inspirational

3  

Meera Parekh vora

Romance Inspirational

રાધા , શ્યામ અને મીરા..

રાધા , શ્યામ અને મીરા..

1 min
249

રાધા શ્યામની પ્રીત છે,

મીરા શ્યામની મિત છે....


રાધા શ્યામની પરમાત્મા છે,

મીરા શ્યામની આત્મા છે....


રાધા શ્યામની પ્રેમિકા છેે,

મીરા શ્યામની સેવિકા છે...


રાધા શ્યામનું જીવન છે,

મીરા શ્યામનું મન છે....


રાધા શ્યામનું અંગ છે તો,

મીરા શ્યામનો રંગ છે....


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance