તુ મને સમજ્યા કર...
તુ મને સમજ્યા કર...


દરેક સવાલ પૂછ્યા ન કર,
બસ, તુ મને સમજ્યા કર,
દરેક બાબત જાણ્યા ન કર,
બસ, તુ મને સમજ્યા કર,
દરેક પરિસ્થિતિમાં સવાલ ન કર,
બસ, તુ મને સમજ્યા કર,
બધી વાતોમાં તુ શક ન કર,
બસ, તુ મને સમજ્યા કર,
દરેક સવાલ પૂછ્યા ન કર,
બસ, તુ મને સમજ્યા કર,
દરેક બાબત જાણ્યા ન કર,
બસ, તુ મને સમજ્યા કર,
દરેક પરિસ્થિતિમાં સવાલ ન કર,
બસ, તુ મને સમજ્યા કર,
બધી વાતોમાં તુ શક ન કર,
બસ, તુ મને સમજ્યા કર,