Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meera Parekh vora

Inspirational

4.0  

Meera Parekh vora

Inspirational

પિયર

પિયર

1 min
194


હે સાજન તમારું ઘર ખૂબ સારું છે પણ,

મને તો મારું પિયર જ રૂડું લાગે હો...


હે સાજન તમારું માન મને બહુ છે પણ,

મને તો મારું પિયર જ રૂડું લાગે હો...


હે સાજન તમારો પરિવાર ખૂબ વહાલો પણ,

મને તો મારું પિયર જ રૂડું લાગે હો....


હે સાજન તમારો સાથ બહુ સારો પણ,

મને તો મારું પિયર જ રૂડું લાગે હો....


હે સાજન તમારું કુટુંબ બહુ સારું પણ,

મને તો મારું પિયર જ રૂડું લાગે હો...


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational