Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meera Parekh vora

Romance Inspirational

4.0  

Meera Parekh vora

Romance Inspirational

મને તો તારો ખભો જ વહાલો લાગે

મને તો તારો ખભો જ વહાલો લાગે

1 min
250


લાખો રૂપિયાના ગાદલા હોય તો પણ,

મને તો તારો ખભો જ વ્હાલો લાગે....


લાખો મુશ્કેલી ઘેરી વળી હોય તો પણ,

મને તો તારો ખભો જ વ્હાલો લાગે....


દસ રૂ ના તકિયા હોય તો પણ,

મને તો તારો ખભો જ વ્હાલો લાગે...


જિંદગીની ભલે અંતિમ ક્ષણો હોય તો પણ,

મને તો તારો ખભો જ વ્હાલો લાગે....


Rate this content
Log in

Similar gujarati poem from Romance