STORYMIRROR

Meera Parekh vora

Romance Inspirational

3  

Meera Parekh vora

Romance Inspirational

મનગમતું સગપણ મળ્યું

મનગમતું સગપણ મળ્યું

1 min
235

લાખો લોકોની વચ્ચે એક મન મળ્યું...

મને તો મનગમતું સગપણ મળ્યું...


હજારો દિલની વાતો કહેવાનું કારણ મળ્યું...

મને તો મનગમતું સગપણ મળ્યું....


રડતા રડતા પણ હસવાનું કારણ મળ્યું...

મને તો મનગમતું સગપણ મળ્યું....


મરવાના વિચાર ન કરવાનું કારણ મળ્યું...

મને તો મનગમતું સગપણ મળ્યું....


જિંદગી જીવવાનું કારણ મળ્યું....

મને તો મનગમતું સગપણ મળ્યું...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance