Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bharat Vala

Classics

3  

Bharat Vala

Classics

રંગબેરંગી હોય

રંગબેરંગી હોય

1 min
756

જાત ખુદની ખોળી કાઢી એ રંગબેરંગી હોય,

આવ ઉત્સવ શોધી કાઢી એ રંગબેરંગી હોય,

ક્યાં લગી દોડી જ રહેવાનો આજ દુનિયામાં બોલ,

આપ ઝળહળ ધોળી કાઢી એ રંગબેરંગી હોય,

વ્હેમ ભૂલી જટ તું ગંગામાં ન્હાય લૈ છે અવકાશ,

બાગ સમજણ વાવી કાઢી એ રંગબેરંગી હોય,

આજ હોળી ગોળી મારી જ્યાં પ્રેમ પણ અનહદ હોય,

હૃદય સ્મરણ ઢોળી કાઢી એ રંગબેરંગી હોય,

હું "ભરત"છોડીને વર્તુળ જીવી રહીએ સંગાથ,

શબ્દ પ્યારો છૂટી કાઢી એ રંગબેરંગી હોય.

Rate this content
Log in

Similar gujarati poem from Classics