STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Classics

3  

Meenaz Vasaya. "મૌસમી"

Classics

રેડિયો મારો ખજાનો હતો

રેડિયો મારો ખજાનો હતો

1 min
130

શું એ બચપણ નો જમાનો હતો

રેડિયો મારો ખજાનો હતો


નીત નવા ગીતો સંભળાવે

નવી સ્ફુર્તિ નવી એનર્જી આપે


મહિલા મંડળનો પ્રોગ્રામ આપે

મહિલાને નવો જોમ નવો જુસ્સો આપે


શહીદોને શ્રાંધજલી આપે

વીર જવાનો ને સન્માન આપે


ફોજી ભાઈઓની ફરમાઈશનો

ખાસ પ્રોગ્રામ રાખે

દેશ ભક્તિના ગીતો રજૂ કરે


કેવો સુંદર મારો જમાનો હતો

રેડિયો મારો ખજાનો હતો


Rate this content
Log in

Similar gujarati poem from Classics