STORYMIRROR

Jaya. jani. Talaja."jiya"

Classics Others

3  

Jaya. jani. Talaja."jiya"

Classics Others

અહિંસા, અપરિગ્રહ

અહિંસા, અપરિગ્રહ

1 min
199

બુદ્ધ ને સાંઈબાબાની વિચારસરણીને અનુસરો,

પશુ, પક્ષી, જીવજંતુને પ્રેમ કરો,

હિંસા છોડો પ્રાણી માત્ર પર દયા કરો,


બંધ કરો ગૌહત્યા,

અપરિગ્રહ, અહિંસાનુંં પાલન કરો,


છીએ સૌ ઈશ્વરનાં સંતાન,

ઈશ્વર એક જ છે, છેેે ધર્મ એક,

ધર્મમાં શ્રેષ્ઠ, દયા કરુણા,


શાંતિનો સંદેશ પાઠવી, કરો ક્રોધનો ત્યાગ,

ક્ષમા આભૂષણ છે, તે અપનાવો,

અહિંસાા, અપરિગ્રહનો સંદેશો ફેલાવો.


Rate this content
Log in

Similar gujarati poem from Classics