STORYMIRROR

Mulraj Kapoor

Abstract Classics Fantasy

3  

Mulraj Kapoor

Abstract Classics Fantasy

મફત

મફત

1 min
140


જે તારા અને મારાની,

વચ્ચે રમત થવાની,

 થશે તે ખુબ મજાની.


ચાલતી એ રહેવાની.

હાર ને જીત વિનાની,

મફત મેળવી લેવાની 

ઈચ્છા પ્રબળ થવાની.

 

શું અસર થશે એની,

ફિકર નથી કરવાની,

હશે જે દિશા પવનની,

મજા એમાં છે ઊડવાની.


મફતમાં લેવા દેવાની,

વાત ગળે ન ઉતરવાની,

છતાં આદત પડવાની,

ખોટ તો લાગે નિયતની.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract