શાળા જીવન
શાળા જીવન
અમે ચાલીને શાળાએ જાતાતા,
વાહ વાહ એ મજના દિવસો હતા.
પ્લાસ્ટિકની થેલીમા ચોપડીઓ ભરીને,
શાળાએ ભણવાને જાતાતા.
વાહ વાહ એ મજાના દિવસો હતા,
એ કોઈની પાસે નહોતા નવા નવા દક્તર,
ને નહોતા નવા નવા નાસ્તા બોક્સ.
તો પણ હશીખુશીથી શાળાએ જાતાતા,
વાહ વાહ એ મજાના દિવસો હતા.
