STORYMIRROR

f. h. trada Patel

Comedy Drama Romance

3  

f. h. trada Patel

Comedy Drama Romance

પ્રેમ ગીત

પ્રેમ ગીત

1 min
330

ઓ સાજન મોરા રે, 

નદીને કિનારે કે ધુળેટી રમવા આવજે રે લોલ, 

ઓ સજની મોરી રે,

નદીને કિનારે કે ધુળેટી રમવા આવીશ રે લોલ,


ઓ સાજન મોરા રે,

ફાગણ ખિલ્યો કેસુડે રે, 

કેસુડાના ફૂલ લઈને રે,

કે ધુળેટી રમવા આવજે રે લોલ,


ઓ સજની મોરી રે,.. 

કેસુડાના ફૂલની સાથે રે, 

અબીલ ગુલાલ લાવીશ રે લોલ, 

ઓ સાજન મોરા રે,


નદીને કિનારે કે ધુળેટી રમવા આવજે રે લોલ, 

ઓ સજની મોરી રે, 

નદીને કિનારે ધુળેટી રમવા આવીશ રે લોલ, 


તો કેવું છે પ્રેમ ગીતની સાથે ધુળેટી ગીત પણ. 

જણાવજો જરૂર. 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Comedy