હોળી તહેવારની મજા
હોળી તહેવારની મજા
હોળીનો તહેવાર સૌનો પ્યારો તહેવાર,
હોળી દહન બાદના-
બીજા દિવસે જે રંગને,
અબીલ ગુલાલના રંગેથી,
રંગે રમવાની મજા છે.
હોળીનો તહેવાર સૌનો પ્યારો તહેવાર,
હોળી દહન બાદના-
બીજા દિવસે જે રંગને,
અબીલ ગુલાલના રંગેથી,
રંગે રમવાની મજા છે.