હોળી
હોળી
હોળી ઉત્સવ આવ્યો,
તહેવારોને સાથે લાવ્યો,
ધુળેટી રમવા આવજો,
કેસૂડાંનાં ફૂલ લાવજો,
સાથે અબીલ ગુલાલ લાવજો,
હાલો રે હાલો સૌ કોઈ સાથે મળીને,
હોળી ધુળેટીનો તહેવાર ઉજવીએ.
હોળી ઉત્સવ આવ્યો,
તહેવારોને સાથે લાવ્યો,
ધુળેટી રમવા આવજો,
કેસૂડાંનાં ફૂલ લાવજો,
સાથે અબીલ ગુલાલ લાવજો,
હાલો રે હાલો સૌ કોઈ સાથે મળીને,
હોળી ધુળેટીનો તહેવાર ઉજવીએ.