STORYMIRROR

f. h. trada Patel

Thriller

1  

f. h. trada Patel

Thriller

પરિવાર

પરિવાર

1 min
61

મારો પરિવાર મારું ગૌરવ છે, 

જેમાં માતા પિતા, ભાઈ ભાભી, 

બહેન બનેવી, કાકા કાકી, 

સાસુ સસરા, નણંદ નણદોયા, 

નાનો દિયર ને મારા બે બાળકો, 

દીકરો દીકરી, અને એથી વિશેષ, 

મારો જીવનસાથી મારો પતિ પરમેશ્વર છે, 


આવો સુંદર મજાનો મારો પરિવાર છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Thriller