Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mrugtrushna Tarang

Tragedy Inspirational Thriller

5  

Mrugtrushna Tarang

Tragedy Inspirational Thriller

નૈં રહે શેષ વખત

નૈં રહે શેષ વખત

1 min
510


હોઈશ માહિર તું શબ્દ, વાક્ય પલટવાને,

વખતે વખત દૈ કહી જાણશે તને ઉત્તર, કે,

નૈં રહે શેષ વખત, ઉલટપલટ કરવાને તને !


પહોંચી વળું છું જ્યાં ત્યાં ખુમારીથી સહુને,

અકબંધ રાખવા પામે તું મુઠ્ઠી તારી જોજે, કે

નૈં રહે શેષ વખત, ઉલટપલટ કરવાને તને !


સહુ કનેથી પ્રશંસા મેળવવી ખૂબ ગમે તને,

દેવામાં વધુ પડતો છું તું કંજૂસ, દેખજે, કે,

નૈં રહે શેષ વખત, ઉલટપલટ કરવાને તને !


તું જ શ્રેષ્ઠ, તું જ સર્વોપરી, બાકી રજકણ,

બસ રોક હવે તો ખુદને, પછીથી ન રડજે, કે 

નૈં રહે શેષ વખત, ઉલટપલટ કરવાને તને !


ભલમનસાઈ છે મારી, નથી કરતા પલટ વાર,

દુર્બળ ન સમજ એને, જો માફક રહેજે, કે,

નૈં રહે શેષ વખત, ઉલટપલટ કરવાને તને !


દુઃખમાં ન આપી જાણે જે સાથ - સહકાર,

માણસ ન ગણી શકું ખુદને, વિચાર કરજે, કે

નૈં રહે શેષ વખત, ઉલટપલટ કરવાને તને !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy