STORYMIRROR

f. h. trada Patel

Abstract

3  

f. h. trada Patel

Abstract

ઉનાળાની રજાઓમાં

ઉનાળાની રજાઓમાં

1 min
265

ગરમીની મોસમ આવી, 

રજાઓ માણવાની મોસમ લાવી, .


કોઈ જશે હિલસ્ટેશન, 

કોઈ જશે દરિયાકિનારે બીચ પર, 


ફરવાની મોસમ આવી, 

મોજ મજા કરવાની મોસમ, 


ઉનાળાની ઋતુ આવી, 

ફરવાની મોસમ લાવી, 


ગરમીની મોસમ આવી, 

 રજાઓ માણવાની મોસમ લાવી.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract