આધુનિક યુગના બાળકો
આધુનિક યુગના બાળકો
1 min
81
આજના બાળકો રે,
કેવા કેવા છે આજના બાળકો રે,
આજના બાળકો રે,
મોબાઈલ પર ગેમ રમતા આજના બાળકો રે.
આજના બાળકો રે,
કમ્પ્યુટર મગજના આજના બાળકો રે,
આજના બાળકો રે,
આધુનિક યુગના બાળકો રે.
આજના બાળકો રે,
ઓન લાઈન ભણતા આજના બાળકો રે,
આજના બાળકો રે,
આધુનિક યુગના આજના બાળકો રે.
