STORYMIRROR

f. h. trada Patel

Others

3  

f. h. trada Patel

Others

આઝાદ પંખી

આઝાદ પંખી

1 min
144

એક પંખી પાંજરે પુરાઈ ગયુ,

ગગને મૂક્ત મને ઊડતું પંખી,  

પીંજરામાં રહેલ પંખીને પૂછી રહ્યું, 

તને પીંજરામાં ગુંગળામણ નથી થતી ?


એક નિસાસો નાખી પીંજરામાનું પંખી બોલ્યુ,

ગુંગળામણ તો થાય છે પણ શું કરૂ !

અમુક નિર્દયી માણસોના લીધે હું લાચાર છું,


તુ નસીબદાર છે કે તને ખૂલી આકાશ મળ્યુ, 

મુક્ત ગગને વિહરવા માટે. 

તુ એક આઝાદ પંખી ને હું એક ગુલામ પંખી,

આટલો જ ફરક છે તારા અને મારા જીવનમાં.


Rate this content
Log in