અવકાશ
અવકાશ
1 min
139
મને અવકાશ મળ્યો છે લખવાનો...
કે મારૂ સપનું પૂરું થયું,
ધન્યવાદ છે સ્ટોરી મીરર એપના સીઈઓને,
જેણે મને લેખનકાર્યનું પ્રમાણપત્ર આપ્યું,
હું તો બની ગઈ એક નાનકડી લેખિકા...
કે મારું સપનું પૂરું થયું,
મને અવકાશ મળ્યો છે લખવાનો...
કે મારું સપનું પૂરું થયું.
