STORYMIRROR

Prahladbhai Prajapati

Drama Thriller Tragedy

4  

Prahladbhai Prajapati

Drama Thriller Tragedy

ઈ-મેઈલનું ભ્રમણ અતિક્રમણ

ઈ-મેઈલનું ભ્રમણ અતિક્રમણ

1 min
34.3K



ટપાલીઓ, ખબર પત્રીઓ, તાર, ટેલિગ્રામની,

કોમ્પુટર કી બોર્ડે લીધી સીધી સેવા નિર્માણ,


ટેબલે સ્ક્રીન, પડદે મોઉસ, હસ્તે ફિંગર પ્રિન્ટ,

બોલે બોર્ડ પરની છાપેલ વિચારોની વસિયત,


બે આંખોની શરમ કે નડે ન કોઈ ભાવ સોગાત,

બેબાક લાગણી વિચારો છપાય પડદે આવાસ,


ન ઘેરા શોકની બૂમ કે ટોળાં શાહીનું આહવાન,

છે મોઉન મૈત્રીનો સંવાદ વંચાય થિન્ક ટેન્કે જ્ઞાન,


ન ટેલીફોનીક આલાપ કે ઘંટડીનો રણકાર,

સંજયે કર્યા પલાણ અંતર દ્રષ્ટિએ અણસાર,


સંજય આંખે ધ્રુતરાષ્ટ્રના કાન સાંભળે રણ ટંકાર,

ગીતાપદેશે કરીએ કૌરવ પાંડવ કુળનો અભ્યાસ,


આ બહેરા મુંગાની અવનિમાં શસ્ત્રોચારે ઉચ્ચાર,

ન સાદ, ન પડઘા, વિણ હૃદયે જ્વાળા મુખી જાણ,


શબ્દોના રણકાર વિણ દુનિયાદારીનાં કરીએ કરાર,

પડદા પર મિલન મુલાકતોની સભાના ભરાય દરબાર,


ઈ મેઈલના આક્રમણે, પેન- કાગળ-શાહીનાં ડાયવૉર્સે,

ભીનાં-કોરાં દળીએ વણકાષ્ટ વિણ અગ્નિએ વરાળ,


સમય પર સીધો કર્યો વાર, છાપખાને પીધો અંજામ,

ભીંત પાછળ સાંભળીએ ઈ-મેલના ખબરી આલાપ,


વોટ્સઅપનાં વહાણ તરે લૈ સઘળા પલાંને પરિણામ,

સ્ક્રીન યુગનો સમય વિસ્તરે લૈ દુનિયાદારીના અંજામ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama