STORYMIRROR

Mulraj Kapoor

Classics

3  

Mulraj Kapoor

Classics

ઓળખ

ઓળખ

1 min
196

ઓળખ કાઢી,

પોતાની છુપાવવી,

છેતરપિંડી.


નથી વિશ્વાસ,

બેસી શકતો આજે,

બીજા ઉપર.


મનમાં ખોટ,

મોઢે મીઠાં વચન,

વિના બંધન.


સાંધા મારીને,

સબંધો કેમ ચાલે?

છતાં ચલાવે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics