Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Prakruti Shah 'Preet'

Abstract Classics

4  

Prakruti Shah 'Preet'

Abstract Classics

પાલવ

પાલવ

1 min
363

આજ મારો પાલવ પલળ્યો,

કોઈ અકથ્ય વેદના તળે દબાયો.

યાદોના શહેરમાં એ અટવાયો,

જાણીતા માર્ગમાં એ ખોવાયો.

સરખામણી કરતાં એ ભરાયો,

જાણે એ મારાથી જ રિસાયો.

માતૃત્વનો અવસર અપાવ્યો,

દીકરીના આગમને એ હરખાયો.

અશ્રુધારાઓથી એ ભીંજાયો,

કાળજાના કટકાને જ્યારે વળાવ્યો.

પાલવની વેદનાનો મર્મ સમજાયો,

દીકરીના મુખેથી મા શબ્દ સંભળાયો.

Rate this content
Log in

Similar gujarati poem from Abstract