Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rekha Shukla

Abstract Drama Others

3  

Rekha Shukla

Abstract Drama Others

હવા છે કે સમય

હવા છે કે સમય

1 min
217


કાહે સરી સરી જાય, પાસે આવી જાય

ક્ષણેક આશે ઊભો આવી ફરી ફરી જાય,


સમજુ એ પહેલાં જ બદલાઈ એ તો જાય

નવાબની જેમ રોફ એનો પણ ફરી જાય,


નતમસ્તકે એક શિશુ થઈ જોંઉ વહી જાય

મારગડો રોકી રોકી જોને ફરી વળી જાય !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract