STORYMIRROR

Rekha Shukla

Fantasy Others

3  

Rekha Shukla

Fantasy Others

કેલેન્ડર

કેલેન્ડર

1 min
144

ટાઈ પેહરેલા દેખાય છે મિટિંગમાં

વૃક્ષો સંગ ખુણે સંગીત કોમળમાં

સફેદ ચાદર નીચે આવતીકાલના

પડખાં ફેરવે છે ફરફર કેલેન્ડરમાં


અનુમાન એપોન્ટમેંટ વંડરતામાં 

ફ્રેમમાં લાગણી થીજી સાચવવામાં

ખંખેરી ને સંબંધો છે વિખરાવામાં 

સંબંધ સદાકાળ મૄત્યુ કેલેન્ડરમાં


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy