Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rekha Shukla

Inspirational

4  

Rekha Shukla

Inspirational

મમ્મી

મમ્મી

1 min
238


એ ધીરે ધીરે ખુદમાં સમેટાતી ગઈ

બધા સામે નોર્મલ રહેતા એ અંદર થી તૂટી ગઈ


બીજાને જિંદગી શું છે એ કેહતા કેહતા

એ અંદરથી રોજ એક મૌત મરતી રહી


સપના ક્યારેય સાચા નથી થતા એ જાણતા છતાં

રોજ એક સપનું જોતી ગઈ


બહુ બધું બોલતા બોલતા એ

વધારે ને વધારે ચૂપ થતી ગઈ


બીજાને ભરોસો અપાવતા અપાવતા

એ ખુદનો ભરોષો ખોતી ગઈ

રોજ જુઠ્ઠું હસતા હસતાં

એ અંદરને અંદર રડતી ગઈ


રોજ થોડું પીગળવામાં એ પથ્થર બનતી ગઈ

એ ફક્ત એની થવામાં ખુદ થી દૂર થતી ગઈ


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational