Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rekha Shukla

Others

2.7  

Rekha Shukla

Others

ગે લેસબીયન

ગે લેસબીયન

1 min
187


ભવાઇ જિંદગીની ગે લેસબીયન 

પટારો, ચબૂતરો, ડેલી,પાદર, પૂળો, લવારું, ગલુડિયું, ઘંટી,

હિંડોળો, કઇ શેરીએ ખોવાણાં ? 


ભાગોળ, વિદ્યા, સાતવિકતા, શૌર્યતા, લજ્જા, ખુમારી, 

લાગણીની વાવણી કઇ કબરમાં ઠલવાણાં ?


જસવંતી, દમયંતી, વાસંતી, માલતી, ધીમે ધીમે બદલાઇ

સૂર્યમ,આરવ, અર્જુન, કઈ માયામાં ભરમાણાં ?


ગિલ્લી દડો, ખો ખો, કબબડી, લંગડી, આંધળો પાટો,

વિડિયો ગેમ માં, પિકનીક પાર્ટી માં હલવાણાં ?


Rate this content
Log in