STORYMIRROR

Rekha Shukla

Others

4  

Rekha Shukla

Others

દાહ

દાહ

1 min
299

ઓઢવાને દઇ ઉદાસી કેટલું હરખાય છે,

હું ઉભી છું જયાં, જગત સાચે મને સમજાય છે ! 


પહેરવાને શ્વાસ તપાસી એટલું પરખાય છે,

હું બેઠી છું ત્યાં, સતત રોજ મને જ સમજાય છે !


છૂટશે નહીં માયા છે જયાં સુધી હૈયું ગભરાય છે,

અતિ લોભ પાપનું મૂળ પાડોશી પસ્તાય છે ! 


શેઠની શિખામણ ઝાંપલી સુધી એમ કહેવાય છે,

પરાણે કરે પ્રીત ના કરાય અફવા કહેવાય છે !


પ્રાણ જાય ત્યારે જાય પૃકૃતિ મારી મન જીવાય છે,

વાહ વાહ જે થઇ આગ ની દાહ અશૃ દેવાય છે ! 


Rate this content
Log in