STORYMIRROR

Minakshi Jagtap

Abstract

3  

Minakshi Jagtap

Abstract

હાઈકુ માટે હાઈકુ

હાઈકુ માટે હાઈકુ

1 min
210

આજે પ્રારંભ 

જાપાની હાઈકુનો 

સૌને શુભેચ્છા


મોશોકો શીકી

સર્જક હાઈકુના

કાવ્ય પ્રકાર


કાવ્ય પ્રકાર

પાંચ સાત પાંચનો

થોડામાં ઘણું


સ્નેહરશ્મિ છે

હાયકુના સર્જક

ગુજરાતના


કાવ્યની પંક્તિ

માઇક્રોફિક્શન

લાગે સમાન


હાઈકુમાં જ

હાઈકુની સમજ

પ્રયત્ન મારો


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract