STORYMIRROR

Minakshi Jagtap

Abstract

4  

Minakshi Jagtap

Abstract

ભાંગેલું દિલડું

ભાંગેલું દિલડું

1 min
354

બંધ આંખોને કયાં દરકાર છે આંસુઓની ?

વહેતા છે તો વહી જવા દે ને ભૈ દુઃખમાં,


ભાંગેલું દિલડું દુભાય છે તોય પડી નથી એની

ભાવનાઓની ભરતીની રમત છે આ જગમાં,


તારા સ્પર્શના હૂંફથી નિત્ય લલચાય જાતો જે

નજર થઈ કિંમતી, ભલે તું પડે છે પગમાં,


હાલ હવે મૂલ્ય બનાવ તું ખુદ તારા નસીબનું

એવા તો કેટલાય વહી ગયાં હો ખોટાં રગમાં,


હા પસ્તાવો કરીશ માં, કોશિશ કરી મનાવવાની

હવે ઊઠ અબળા બની ના જીવ વ્હાલી જગમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract