Prakruti Shah 'Preet'
Abstract Inspirational
જીવનની ક્ષણો વહી જાય છે,
યાદોનાં કણો રહી જાય છે,
પ્રિયજની મિલન ઝંખનાએ,
ભીનાં નેત્રબાણો રહી જાય છે,
સ્વજનની વસમી વિદાયે,
ફક્ત સંસ્મરણો રહી જાય છે,
સંબંધોનાં વમળ વંટોળે
પ્રીતની રજકણો રહી જાય છે.
બાળસંવેદના
કારગિલ વિજય દ...
ચાલો એવી દિવા...
માધવ કોણ છે
ગુરુ
ગુજરાતની ગૌરવ...
સંબંધ
દિવાળી પર્વ
મારી દુનિયા
ગરવી ગુજરાત મારી ગરવી ગુજરાત, ખાવાં છે ગુણલાં મારે દિનરાત. ગરવી ગુજરાત મારી ગરવી ગુજરાત, ખાવાં છે ગુણલાં મારે દિનરાત.
નિરાશા, હતાશાનાં અંધકારને દૂર કરવા .. નિરાશા, હતાશાનાં અંધકારને દૂર કરવા ..
લીલી હરિયાળી પથારી બની જાય છે .. લીલી હરિયાળી પથારી બની જાય છે ..
'બાળ્યું અડધું અંગ અમારું, તારી કાયાના કર્યા અગ્નિસંસ્કાર, હજુ સમય છે કહે છે 'રાઠોડ' વૃક્ષો વાવો, નહ... 'બાળ્યું અડધું અંગ અમારું, તારી કાયાના કર્યા અગ્નિસંસ્કાર, હજુ સમય છે કહે છે 'રા...
મિત્ર માથે માથું આપે તોય મૌન રહી પાળે એ દોસ્તીનું પ્રણ. . મિત્ર માથે માથું આપે તોય મૌન રહી પાળે એ દોસ્તીનું પ્રણ. .
બચપણમાં કેવી ચિંતામુક્ત જિંદગી વીતે છે.. બચપણમાં કેવી ચિંતામુક્ત જિંદગી વીતે છે..
જ્યાં પણ હોય એક ગુજરાતી, ત્યાં જોવા .. જ્યાં પણ હોય એક ગુજરાતી, ત્યાં જોવા ..
આખરી સાંસ લેનાર શોધી રહ્યો છે તને આસપાસમાં .. આખરી સાંસ લેનાર શોધી રહ્યો છે તને આસપાસમાં ..
સમજણ હોય ત્યાં જ કરો વાત દિલની .. સમજણ હોય ત્યાં જ કરો વાત દિલની ..
વિના રંગે મુક્તિમાં રંગત રહે ન જગમાં .. વિના રંગે મુક્તિમાં રંગત રહે ન જગમાં ..
આ ખરતા પર્ણો મને જિંદગીની સચ્ચાઈ સમજાવે .. આ ખરતા પર્ણો મને જિંદગીની સચ્ચાઈ સમજાવે ..
સૂર્યમુખીને ટપલી મારી જગાડે આ સૂરજ .. સૂર્યમુખીને ટપલી મારી જગાડે આ સૂરજ ..
એના ગીતો લાગે કેવા મજાના પ્યારા.. એના ગીતો લાગે કેવા મજાના પ્યારા..
એ મહાન દેશ ભારતની શૌર્યવંત નારી પણ સતી ને નારાયણી બની પૂજાતી હોય .. એ મહાન દેશ ભારતની શૌર્યવંત નારી પણ સતી ને નારાયણી બની પૂજાતી હોય ..
વારસદારને સમાજની અંદર, સાચા અર્થમાં બનાવે જાજરમાન છે .. વારસદારને સમાજની અંદર, સાચા અર્થમાં બનાવે જાજરમાન છે ..
જાણે એના અંગ અંગમાં ઉમંગ છલકાય.. જાણે એના અંગ અંગમાં ઉમંગ છલકાય..
હસ્તી મારી મટી જાય તો પણ કોઈ ગમ નથી.. હસ્તી મારી મટી જાય તો પણ કોઈ ગમ નથી..
કૃતજ્ઞતાની લાગણી અનુભવવી... કૃતજ્ઞતાની લાગણી અનુભવવી...
ક્યારેક હૃદયે આંખોની ભાષા કળી હશે .. ક્યારેક હૃદયે આંખોની ભાષા કળી હશે ..
વાત તો કેટલીય હતી હૈયામાં.. વાત તો કેટલીય હતી હૈયામાં..