STORYMIRROR

Prakruti Shah 'Preet'

Abstract Inspirational

3  

Prakruti Shah 'Preet'

Abstract Inspirational

ગુરુ

ગુરુ

1 min
206

અટવાયો તમસની ગુફાનાં દ્વારે,

શોધું માર્ગ જે જીવનનૈયા પાર ઉતારે,


ભટકતાં મનને જે લાવે કિનારે,

ઝંખના સદ્ગુરુ કેરી જે આવે વહારે,


જ્ઞાનરરૂપી પ્રકાશે આતમ અજવાળે,

સદ્ગુણોનાં સિંચને જીવન ઉજાળે,


આશીર્વચને માનવધર્મ સમજાવે,

'પ્રીત' હૃદયકમળે એ ગુરુને સ્થાપે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract