Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Prakruti Shah 'Preet'

Abstract

3  

Prakruti Shah 'Preet'

Abstract

માધવ કોણ છે

માધવ કોણ છે

1 min
144


માધવ કોણ છે ?

દેવકીપુત્ર કે યશોદાનંદન ?


રાધાનો કા'નો કે મીરાંનો મોહન ?

ગોકુળનો ગોવાળિયો કે દ્વારકાનો પાલનહાર ?


રૂક્મણિનો નાથ કે દ્રૌપદીનો તારણહાર ?

ગોપીઓનો ચિત્તચોર કે સોળહજાર સો સ્ત્રીઓનો રક્ષણહાર ?


સુદામાનો મિત્ર કે અર્જુનનો સલાહકાર ?

કંસનો કાળ કે શિશુપાલનો મારક ?


મથુરાવાસીઓનો ઉધ્ધારક કે યાદવવંશનો તારક ?


Rate this content
Log in

Similar gujarati poem from Abstract