STORYMIRROR

Aniruddhsinh Zala

Abstract Inspirational Children

3  

Aniruddhsinh Zala

Abstract Inspirational Children

નવદુર્ગા તું નારાયણી

નવદુર્ગા તું નારાયણી

1 min
157

નવદુર્ગા તું છે નારાયણી

વંદન હજો વારંવાર,


ભક્ત ભીડભંજની પરમ કૃપાળુ દેવી

સદાય કરજો મા સહાય,


ભીડ પડે ને પધરજો મા

રાખજો અમપતની લાજ,


ધર્મ ધીંગાણે ચડતાં માડી 

બનજો ભવાની મેદાને આપ,


ભક્તો ભજે જો ભાવથી તમે 

રહેજો વિપતમાં ભેળી માત,


"રાજ" વંદે માં ભીતરકેરા ભાવથી

રહેજો મા સદાય તમે સાથ.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract