STORYMIRROR

Mahendra Pandya 'નાદ'

Abstract

3  

Mahendra Pandya 'નાદ'

Abstract

ખરી જવાની છે

ખરી જવાની છે

1 min
206

લાગતી જે, ખરી 'જવાની' છે,

હાથમાંથી સરી જવાની છે,


ના કહો ! તોય માટલી આખી,

ખોબલિયે ! ભરી જવાની છે,


સઢ પર ચડી એ નાવડી તારી, 

સાવ સામે ! તરી જવાની છે,


માથે પર વડી એ પાઘડી ભારી, 

એમ ક્યાંથી ! ડરી જવાની છે,


સાગર મહીં'ય કાંકરી ખારી, 

નાદ એ હાલત ! ફરી જવાની છે.


ଏହି ବିଷୟବସ୍ତୁକୁ ମୂଲ୍ୟାଙ୍କନ କରନ୍ତୁ
ଲଗ୍ ଇନ୍

Similar gujarati poem from Abstract